ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નાલંદાના બે મહાન વિદ્વાનો ગુણમતી અને સ્થિરમતીએ કયા અધ્યાપનનું કાર્ય કર્યું હતું ? વલભી આપેલ તમામ તક્ષશિલા વિક્રમશીલા વલભી આપેલ તમામ તક્ષશિલા વિક્રમશીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોની અધ્યક્ષતામાં વલભી ખાતે જૈન આગમોની વાચના તૈયાર થઈ હતી ? નાગાર્જુનસૂરી દેવાર્ધિશ્રમાશ્રવણ અશ્વઘોષ સ્થુલીભદ્ર નાગાર્જુનસૂરી દેવાર્ધિશ્રમાશ્રવણ અશ્વઘોષ સ્થુલીભદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ? સિદ્ધરાજ સોલંકી કુમારપાળ કર્ણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ સોલંકી કુમારપાળ કર્ણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું ? માધવસિંહ સોલંકી ઘનશ્યામ ઓઝા શંકરસિંહ વાઘેલા ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી ઘનશ્યામ ઓઝા શંકરસિંહ વાઘેલા ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલ ફારસી કાવ્ય પ્રકાર છે. એમાં રદીફ ___ હોય છે. આધ્યાત્મભાવ સ્થિર બદલાતો પ્રેમભાવ આધ્યાત્મભાવ સ્થિર બદલાતો પ્રેમભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP