મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં આદરેલ સત્યાગ્રહની લડતનો અંત કયારે આવ્યો ? 1913 1914 1912 1911 1913 1914 1912 1911 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદમાં ‘ગાંધી આશ્રમ' જેનું બીજું નામ 'સત્યાગ્રહ આશ્રમ' છે, તેની પાસે સાબરને મળતી નાનકડી નદી ચંદ્રભાગાના તીરે કયા પવિત્ર ઋષિની સમાધિ છે ? ભૃગુ દુર્વાસા વિશ્વામિત્ર દધીચી ભૃગુ દુર્વાસા વિશ્વામિત્ર દધીચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો. આહાર – આરોગ્યમય જીવન અન્ન અને આરોગ્ય આહાર અને આરોગ્ય આરોગ્યની ચાવી આહાર – આરોગ્યમય જીવન અન્ન અને આરોગ્ય આહાર અને આરોગ્ય આરોગ્યની ચાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિન્દ સ્વરાજમાં રેંટિયાની મારફતે હિન્દુસ્તાની કંગાલિયત મટે' એક ગાંધીજી માનતા. રેંટિયો શોધવા માટેની સૌ પ્રથમ જવાબદારી તેમણે કોને સોંપી ? ચારૂમતીબહેન ગંગાબહેન અનસૂયાબહેન દાનીબહેન ચારૂમતીબહેન ગંગાબહેન અનસૂયાબહેન દાનીબહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ‘સત્યનો પ્રયોગો અથવા આત્મકથા' એ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની આત્મકથા છે જે પુસ્તક ભારતના પહેલા પાંચ સૌથી વધારે વેચાતાં પુસ્તકોમાનું એક છે. આ પુસ્તક સૌ પ્રથમ વખત પુસ્તકાકારે કયા વર્ષમાં પ્રકાશિત કરવામાં આવ્યું ? 1941 1937 1927 1932 1941 1937 1927 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP