મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાળ્યા હતા તે લેખક કોણ છે ? કાકા કાલેલકર સ્વામી આનંદ પન્ના નાયક દામોદર બોટાદકર કાકા કાલેલકર સ્વામી આનંદ પન્ના નાયક દામોદર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો. રણજિતરામ મહેતા બળવંતરાય ઠાકોર રમણભાઈ નીલકંઠ કનૈયાલાલ મુનશી રણજિતરામ મહેતા બળવંતરાય ઠાકોર રમણભાઈ નીલકંઠ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ? ભક્ત પ્રહલાદ હરિશ્ચંદ્ર - તારામતી અન ટુ ધીસ લાસ્ટ યુદ્ધ અને શાંતિ ભક્ત પ્રહલાદ હરિશ્ચંદ્ર - તારામતી અન ટુ ધીસ લાસ્ટ યુદ્ધ અને શાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? કિસાન – મજદૂર આંદોલન સવિનય કાનૂન ભંગ ભારત છોડો આઝાદ હિંદ ચળવળ કિસાન – મજદૂર આંદોલન સવિનય કાનૂન ભંગ ભારત છોડો આઝાદ હિંદ ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? બારડોલી સત્યાગ્રહ અહિંસા આંદોલન હિન્દ છોડો ચળવળ દાંડી યાત્રા બારડોલી સત્યાગ્રહ અહિંસા આંદોલન હિન્દ છોડો ચળવળ દાંડી યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP