મહત્વના દિવસો (Important Days) 8મી મે ને કયા દિવસ તરીકે મનાવામાં આવે છે ? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દિવસ વિશ્વ એઈડઝ દિન વિશ્વ રેડક્રોસ દિન આતંકવાદ વિરોધી દિન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દિવસ વિશ્વ એઈડઝ દિન વિશ્વ રેડક્રોસ દિન આતંકવાદ વિરોધી દિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાંડીયાત્રા સમયે સરદાર પટેલની ક્યા ગામથી ધરપકડ થઈ હતી ? પેટલી ઉત્તરસંડા રાસ કરાડી પેટલી ઉત્તરસંડા રાસ કરાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) ભારતમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી(NDMA)ની રચના કયા વર્ષમાં કરવામાં આવી ? 2008 2003 2007 2005 2008 2003 2007 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ડો. એસ. આર. રંગનાથન કયા હુલામણા નામથી ઓળખાતા હતા ? રાય સાહેબ રવિ સાહેબ રંગનાથન સાહેબ રાવ સાહેબ રાય સાહેબ રવિ સાહેબ રંગનાથન સાહેબ રાવ સાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) "હું નર્કમાં હઇશ તો પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે સારા પુસ્તકો જ્યાં પણ હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે’’. આ શબ્દો કયા મહાનુભાવના છે ? રવિન્દ્રનાથ ટાગોર લોકમાન્ય તિલક મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ રવિન્દ્રનાથ ટાગોર લોકમાન્ય તિલક મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP