વ્યક્તિ વિશેષ (Special Person)
અમદાવાદ ખાતે ભદ્રમાં સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયના નામે પ્રકાશન સંસ્થા કોણે સ્થાપી હતી ?

પુનિત મહારાજ
લલ્લુભાઈ જગજીવનદાસ ઠકકર
પરમહંસ યોગાનંદ
પુરંદરદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે રૂા. 10 લાખ એકત્રિત કરવા કોના દ્વારા ટહેલ નાંખવામાં આવી હતી ?

મોહનદાસ ગાંધી
સરદાર પટેલ
મહાદેવ દેસાઈ
રવીશંકર વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતીશાહી મહેલ કોણે બંધાવ્યો હતો ?

અહમદશાહે
શાહજહાંએ
ઔરંગઝેબે
જહાંગીરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP