વ્યક્તિ વિશેષ (Special Person) સૌરાષ્ટ્રના કાર્નેગીનું બિરૂદ કોને મળ્યું છે ? સ્વ. ધીરુભાઈ અંબાણી મહારાજ ભગવતસિંહ નાનજી કાલીદાસ મહેતા સ્વ. મેઘજી પેથરાજ સ્વ. ધીરુભાઈ અંબાણી મહારાજ ભગવતસિંહ નાનજી કાલીદાસ મહેતા સ્વ. મેઘજી પેથરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) બેરોનેટ કુટુંબના પૂર્વજ સતી પ્રાણકુંવરબાઈએ વિ.સં. 1855માં સતી તરીકે કયા સ્થળે સમાધી લીધેલ ? સિદ્ધપુર વડનગર ખંભાત પાટણ સિદ્ધપુર વડનગર ખંભાત પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) 'ગુજરાતી વિશ્વકોશ' માટે સૌપ્રથમ કોને પ્રેરણા થઈ અને તેના માટે રૂપિયા દસ લાખનું દાન આપ્યું હતું ? ડો. ધીરુભાઈ ઠાકર સાંકળચંદ પટેલ શ્રેણીકભાઈ કસ્તુરભાઈ પૂ. શ્રી મોટા ડો. ધીરુભાઈ ઠાકર સાંકળચંદ પટેલ શ્રેણીકભાઈ કસ્તુરભાઈ પૂ. શ્રી મોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સન 1932માં અખિલ હિંદુ પુસ્તકાલય પરિષદે 'ગ્રંથપાલ ઉતમ પિતામહ'નું બિરુદ કોને આપ્યું હતું ? બોર્ડન ડો. એસ. આર. રંગનાથન મોતીભાઈ અમીન મહારાજ સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) બોર્ડન ડો. એસ. આર. રંગનાથન મોતીભાઈ અમીન મહારાજ સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ગુરૂ ગ્રંથસાહેબની રચના શીખ ધર્મના કયા ગુરૂએ કરી હતી ? ગુરૂ રામદાસ ગુરૂ અર્જુનદેવ ગુરૂ નાનક ગુરૂ ગોવિંદ સિંહ ગુરૂ રામદાસ ગુરૂ અર્જુનદેવ ગુરૂ નાનક ગુરૂ ગોવિંદ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP