ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ? બળવંતરાય મહેતા સમિતિ અશોક મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ અશોક મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને બહાલી આપવાની પ્રથમ સત્તા કોને છે ? પ્રધાનમંત્રી વિધાનસભા રાષ્ટ્રપતિ સંસદ પ્રધાનમંત્રી વિધાનસભા રાષ્ટ્રપતિ સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું કઇ બાબત પર આધિપત્ય છે ? નાણાંકીય બિલ રેલ્વે બજેટ વિદેશ નીતિ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ નાણાંકીય બિલ રેલ્વે બજેટ વિદેશ નીતિ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ વખત 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓ કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? રાજકોટ મણિનગર વડોદરા આપેલ પૈકી એક પણ નહીં રાજકોટ મણિનગર વડોદરા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ ક્યુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ? આપેલ પૈકી એક પણ નહીં નાણાંકીય બિલ કાયદાકીય બિલ સંરક્ષણ બિલ આપેલ પૈકી એક પણ નહીં નાણાંકીય બિલ કાયદાકીય બિલ સંરક્ષણ બિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP