GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) પ્રમાણિકતાથી સોનીનો ધંધો કરતા હોવા છતાં પોતાના ઉપર બહેન અને બાદશાહ બન્નેએ અવિશ્વાસ વ્યક્ત કરતાં ખૂબજ વ્યથિત થઇ ધંધાનો ત્યાગ કરી સત્યની શોધમાં નીકળી પડેલ પ્રસિદ્ધ કવિનું નામ જણાવો. અખો શામળ પ્રેમાનંદ નર્મદ અખો શામળ પ્રેમાનંદ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ક્યારથી સોંપવામાં આવી ? 2004 2005 2002 2006 2004 2005 2002 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Give synonym of: ‘Contemplate' None of the listed here Meditate Condemn Menuplate None of the listed here Meditate Condemn Menuplate ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કોઇપણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઈટ ક્લિક કરી ક્યો વિકલ્પ પસંદ કરવામાં આવે છે ? Modify Change Edit Rename Modify Change Edit Rename ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારત સરકારના જાહેર સાહસો માટે ‘મહારત્ન’ યોજના ક્યારથી દાખલ કરવામાં આવી ? 2012-13 2014-15 2010-11 2008-09 2012-13 2014-15 2010-11 2008-09 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP