GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ___ ને ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કહેવામાં આવે છે. પ્રોફેસર તલસાણે પ્રોફેસર થિઓ ફેસ્ટસ પ્રકૃતિવિદ્ લિનિયસ પ્રોફેસર આયંગર પ્રોફેસર તલસાણે પ્રોફેસર થિઓ ફેસ્ટસ પ્રકૃતિવિદ્ લિનિયસ પ્રોફેસર આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7:5 છે. ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા છોકરીઓનું પ્રમાણ 7 : 6 થાય ? 720 120 180 60 720 120 180 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મોગલ સલ્તનતના ક્યા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો (જિઝયા વેરો) નાંખવામાં આવ્યો હતો ? મુઝફ્ફર શાહ ઔરંગઝેબ અકબર અલાઉદ્દીન ખીલજી મુઝફ્ફર શાહ ઔરંગઝેબ અકબર અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? એસ. ચેન્નારેડી એન. ગોપાલાસ્વામી આયંગર આર. કે. સુબ્રમણ્યમ ટી. એન. સત્યપંથી એસ. ચેન્નારેડી એન. ગોપાલાસ્વામી આયંગર આર. કે. સુબ્રમણ્યમ ટી. એન. સત્યપંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Select Past Tense form of 'to tread' trod troden trode trodden trod troden trode trodden ANSWER DOWNLOAD GUJARATI MCQ APP