GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઈ-મેઈલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કહ્યું ચિહ્ન મૂકવામાં આવે છે ? * . @ $ * . @ $ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતમાં મહાનગરપાલિકાને મોબાઈલ ટાવર ઉપર વેરો નાખવાની સત્તા ક્યારે આપવામાં આવી ? 2012 2014 2011 2009 2012 2014 2011 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સાચી જોડણી દર્શાવો. યુનિવર્સિટી યૂનીવસિર્ટી યુનીવર્સીટી યુનિવસીર્ટી યુનિવર્સિટી યૂનીવસિર્ટી યુનીવર્સીટી યુનિવસીર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના નવનિયુક્ત કોચનું નામ જણાવો. અનિલ કુમ્બલે અનુરાગ ઠાકુર રવી શાસ્ત્રી સુનિલ ગાવસ્કર અનિલ કુમ્બલે અનુરાગ ઠાકુર રવી શાસ્ત્રી સુનિલ ગાવસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ખાલી જગ્યા પૂરો.તાપમાનના એકમોના રૂપાંતરણ સૂત્ર -R = ___ × C જ્યાં, R = રૂમર (Reaumur), C = સેલ્સિયસ (Celsius) 3/4 4/5 2/5 5/4 3/4 4/5 2/5 5/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP