કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ સિનોફાર્મ COVID-19 રસીને મંજૂરી આપી છે. સિનોફાર્મ રસી કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે ?

રશિયા
ઈઝરાયેલ
જાપાન
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલી પારંપરિક કઠપૂતળી કળા પુટોલા નાચ કયા રાજ્ય સાથે સંબંધિત છે ?

કેરળ
આસામ
રાજસ્થાન
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કયા દેશમાં આવેલા રૂપપુર પરમાણુ ઊર્જા પ્લાન્ટના વિકાસમાં ભારત મદદ કરશે ?

શ્રીલંકા
બાંગ્લાદેશ
ભૂટાન
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP