ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૂંગી સ્ત્રી, આગગાડી, રમકડાંની દુકાન જેવા નાટકો કોણે લખ્યા છે ?

રા.વિ.પાઠક
ચંદ્રવદન મહેતા
કનૈયાલાલ મુનશી
બટુભાઈ ઉમરવાડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ?

રમણભાઈ નીલકંઠ
મણિશંકર રત્નજી ભટ્ટ
મણિલાલ દ્વિવેદી
રમણલાલ વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP