વિશેષણ અને ક્રિયાવિશેષણ અઢારે વરણ જેને વહોરવાને આવે - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. સંખ્યાવાચક રંગવાચક પરિણામવાચક ગુણવાચક સંખ્યાવાચક રંગવાચક પરિણામવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.નર્મદા તો મારી નાનપણની સખી છે. ગુણવાચક સ્વાદવાચક સંબંધવાચક સાર્વનામિક ગુણવાચક સ્વાદવાચક સંબંધવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ અંગારા વરસાવતો આકરો ઉનાળો - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. સાર્વનામિક પરિમાણવાચક ગુણવાચક સ્વાદવાચક સાર્વનામિક પરિમાણવાચક ગુણવાચક સ્વાદવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ અમૃત જાણી મીરાં પી ગયા - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. દ્રવ્યવાચક વ્યક્તિવાચક જાતિવાચક ભાવવાચક દ્રવ્યવાચક વ્યક્તિવાચક જાતિવાચક ભાવવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ દારુણ વૃષ્ટિ થઈ દિન સાત, થાક્યા હારી વળ્યા વરસાત - વિશેષણનો પ્રકાર જણાવો. ગુણવાચક વ્યક્તિવાચક રંગવાચક સંખ્યાવાચક ગુણવાચક વ્યક્તિવાચક રંગવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP