Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ? સરદાર પટેલ એચ. એમ. પટેલ શાંતિલાલ ઝવેરી ભુલાભાઈ દેસાઈ સરદાર પટેલ એચ. એમ. પટેલ શાંતિલાલ ઝવેરી ભુલાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લ.સા.અ. ___ છે. 42 24 16 48 42 24 16 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) પ્રત્યેક ચાર ક્રમિક ધન પૂર્ણાકનો ગુણાકાર ___ વડે વિભાજન છે. 16 48 32 24 16 48 32 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? લલિતનિબંધ આત્મકથા ખંડ જીવનચરિત્ર પ્રવાસ વર્ણન લલિતનિબંધ આત્મકથા ખંડ જીવનચરિત્ર પ્રવાસ વર્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ખમ્મા !' એ શબ્દનો અર્થ શો છે ? સાવધાન રહો ક્ષેમકુશળ રહો થોભી જાઓ અટકી જાઓ સાવધાન રહો ક્ષેમકુશળ રહો થોભી જાઓ અટકી જાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP