• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

QUESTIONS

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ચતુષ્કોણના સામ-સામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને ___ કહે છે.

લંબદ્વીભાજક
કર્ણ
જીવા
વિકર્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'જીવ ઉડી જવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો.

ગભરાઈ જવું
મૃત્યુ પામવું
આશ્ચર્ય પામવું
ઉદાસ થઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'સુખદુઃખ' સામાસિક શબ્દમાં કયો સમાસ રહેલો છે ?

તત્પુરુષ સમાસ
દ્વંદ્વ સમાસ
કર્મધારય સમાસ
ઉપપદ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ કાવ્ય પંક્તિમાં કયો છંદ છે ?

પૃથ્વી
શિખરિણી
મંદાક્રાન્તા
હરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
Change the voice - “Will she tell me everything?”

Shall I be told everything by her ?
Shall I told by her everything ?
Will she be told to me everything ?
Will I told everything by her ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 7449
  • 7450
  • 7451
  • 7452
  • 7453
  • ...
  • 8277
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

વિશ્વનો ઈતિહાસ (History of the world) GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગુજરાતના જિલ્લા (District of Gujarat) GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) રૂઢિપ્રયોગ (Idiom) કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US