કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) જીયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)એ ક્યા રાજ્યમાં ભારતનો પ્રથમ જીયો-પાર્ક સ્થાપવાની મંજૂરી આપી ? આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઉનાળુ ઓલિમ્પિક અને શિયાળુ ઓલિમ્પિક બંનેની મેજબાની કરનારો પ્રથમ દેશ ક્યો બનશે ? કતાર સાઉદી અરેબિયા ચીન ઓસ્ટ્રેલિયા કતાર સાઉદી અરેબિયા ચીન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા દેશે હ્વાસોંગ-12 બેલેસ્ટિક મિસાઈલ લૉન્ચ કરી ? રશિયા ભારત ચીન ઉત્તર કોરિયા રશિયા ભારત ચીન ઉત્તર કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વર્ષ 2021માં વિશ્વમાં સ્ટીલનો સૌથી મોટો ઉત્પાદક દેશ ક્યો હતો ? ચીન જાપાન રશિયા અમેરિકા ચીન જાપાન રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ફલાયએશ મેનેજમેન્ટ એન્ડ યુટિલાઈઝેશન મિશન ગઠિત કરવાનો નિર્દેશ કર્યો છે ? સુપ્રીમ કોર્ટ UNICEF NGT આપેલ પૈકી એક પણ નહીં સુપ્રીમ કોર્ટ UNICEF NGT આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP