Revenue Talati Exam Paper (28-02-2016) 3.5 મીટર ત્રિજ્યાવાળો 30 મીટર ઊંડો એક નળાકાર ખાડો ખોદવામાં આવે છે. તેમાંથી નીકળેલી માટીમાંથી 30 મીટર લંબાઈ અને 10 મીટર પહોળાઈનો સમથળ ઓટલો બનાવવામાં આવે છે. તો તે કેટલી ઊંચાઈનો ઓટલો બનશે ? 2.28 મીટર 3 મીટર 3.85 મીટર 0.385 મીટર 2.28 મીટર 3 મીટર 3.85 મીટર 0.385 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ગુજરાતના સાહિત્યકાર શ્રી રધુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્રારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ ક્યા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? અભ્યંકર જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર અભ્યંકર જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 1 પ્રકાશ વર્ષ = ___ A.U. (એસ્ટ્રોનોમીકલ યુનિટ) 63000 5300 9412 × 10¹⁰ આપેલ પૈકી એક પણ નહીં 63000 5300 9412 × 10¹⁰ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચેનામાંથી ક્યા શબ્દની જોડણી સાચી છે ? મોંસૂઝણું દિક્ષીત અતિરીક્ત અદ્ભૂત મોંસૂઝણું દિક્ષીત અતિરીક્ત અદ્ભૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) કલેક્ટરશ્રીએ અપીલ કે રીવીઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમુના નં. 6 માં પાડવી ___ ફરજિયાત છે. મરજીયાત છે. જો કલેક્ટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. ફરજિયાત છે. મરજીયાત છે. જો કલેક્ટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP