Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District Sin x = Sin 60° Cos 30° - Cos 60° Sin 30° તો x = ___. 30° 45° 60° 0° 30° 45° 60° 0° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો. વન + ઔષધિ = વનોષધી સદા + એવ = સદૈવ પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય મહા + ઋષિ = મહાઋષિ વન + ઔષધિ = વનોષધી સદા + એવ = સદૈવ પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય મહા + ઋષિ = મહાઋષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગુજરાતમાં કયા સ્થળે 1200 વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજવલિત છે ? સુરત નારાયણ સરોવર ઉદવાડા ગલતેશ્વર સુરત નારાયણ સરોવર ઉદવાડા ગલતેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District The children ___ when the teacher was not in class. play were playing have played was playing play were playing have played was playing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દો નથી ? ઉપહાર - બક્ષિસ ઐહિક - પારલૌકિક કુંદન - કથીર અભિજ્ઞ - અનભિજ્ઞ ઉપહાર - બક્ષિસ ઐહિક - પારલૌકિક કુંદન - કથીર અભિજ્ઞ - અનભિજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP