Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સોલંકીવંશના કયા રાજાએ 'અવંતિનાથ' નું બિરુદ ધારણ કર્યું હતું ? મૂળરાજ સોલંકી ભીમદેવ પહેલો ભીમદેવ બીજો સિદ્ધરાજ સોલંકી મૂળરાજ સોલંકી ભીમદેવ પહેલો ભીમદેવ બીજો સિદ્ધરાજ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District "___ is the dog hiding ?" "It's hiding behind the tree." How Why When Where How Why When Where ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનો ગધખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો : સમભાવ પ્રેમનું બીજ છે. પરસ્પર સમભાવમાંથી જન્મતો પ્રેમ સ્થૂલથી પર હોય છે. હૃદયના પારસ્પરિક આકર્ષણ તથા પૂજનને આવકારે છે. આવાં પ્રેમનાં બે સ્વરૂપ - એક સૂક્ષ્મ જે આવકાર્ય છે કેમકે તેનાથી બંતેના જીવન ઉન્નત છે જ્યારે સ્થૂલ સ્વરૂપ વિનાશ નોંતરે છે. પ્રશ્નઃ જીવન ઉન્નત ક્યારે બને છે ? એકબીજાની પૂજા કરવાથી પરસ્પરના દૈહિક આકર્ષણથી સમભાવથી ઉત્પન્ન થતા સૂક્ષ્મ પ્રેમથી એકબીજાની જરૂરિયાત સંતોષવાથી એકબીજાની પૂજા કરવાથી પરસ્પરના દૈહિક આકર્ષણથી સમભાવથી ઉત્પન્ન થતા સૂક્ષ્મ પ્રેમથી એકબીજાની જરૂરિયાત સંતોષવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ આપો : સામાજીક કવિયિત્રિ ઝિંદાદિલી આર્શીવાદ સામાજીક કવિયિત્રિ ઝિંદાદિલી આર્શીવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનો ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર આપો : “મનુષ્ય પોતાની દષ્ટિ છોડી બીજાની દષ્ટિથી જુએ તો જગતના મોટા ભાગના દુઃખો શાંત થઈ જાય.' પ્રશ્નઃ સમસ્યાઓના હલ માટે મનુષ્યને શું છોડવાનું કહેવામાં આવે છે ? પોતાની માન્યતાઓ પોતાનો હઠાગ્રહ અહંકાર પોતાની દૃષ્ટિ પોતાની માન્યતાઓ પોતાનો હઠાગ્રહ અહંકાર પોતાની દૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP