Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District અશોક પાસે 100 રૂપિયાની 80 નોટો સિરિયલ નંબર પ્રમાણેની છે. જો પ્રથમ નોટ પર 624328 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે ? 624408 624405 624407 624409 624408 624405 624407 624409 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? પાનેતર પાલવ મીંઢણ સાડી પાનેતર પાલવ મીંઢણ સાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારત સરકારના 'વિદેશ મંત્રી' કોણ છે ? મનોહ૨ પર્રિકર સુષ્મા સ્વરાજ પ્રકાશ જાવડેકર નીતિન ગડકરી મનોહ૨ પર્રિકર સુષ્મા સ્વરાજ પ્રકાશ જાવડેકર નીતિન ગડકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 0.5 ÷ 0.125 = ___ 4 6.25 0.625 16 4 6.25 0.625 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગગુરુ બાબા રામદેવ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગગુરુ બાબા રામદેવ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP