કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને ટ્રેનિંગ ઓફ ટ્રેઈનરના માધ્યમથી તાલીમબદ્ધ કરવા માટે કઇ સંસ્થાની સ્થાપના કરવાની જોગવાઈ ગુજરાત બજેટ 2022-23 માં કરવામાં આવી છે ? ગુજરાત ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર ટ્રેઈનર્સ ગુજરાત એપેક્ષ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર સુપરવાઇઝર્સ ગુજરાત ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર ટ્રેઈનર્સ ગુજરાત એપેક્ષ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર સુપરવાઇઝર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ગુજરાત બજેટ 2022-23 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ? જીતુ વાઘાણી હર્ષ સંઘવી ભૂપેન્દ્ર પટેલ કનુ દેસાઈ જીતુ વાઘાણી હર્ષ સંઘવી ભૂપેન્દ્ર પટેલ કનુ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23 અંતર્ગત સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને કેટલા દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્યતેલ વિના મુલ્યે આપવાની જોગવાઈ છે ? 100 દિવસ 500 દિવસ 300 દિવસ 1000 દિવસ 100 દિવસ 500 દિવસ 300 દિવસ 1000 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કેન્દ્ર સરકારની PM MITRA યોજના હેઠળ ગુજરાતના ક્યા સ્થળે ટેક્સટાઈલ પાર્કની સ્થાપના કરાશે ? માંડવી (સુરત) તળાજા (ભાવનગર) વાંસી-બોરસી (નવસારી) પારડી (વલસાડ) માંડવી (સુરત) તળાજા (ભાવનગર) વાંસી-બોરસી (નવસારી) પારડી (વલસાડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે આગામી કેટલા વર્ષ માટે રૂ.1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના-2 શરૂ કરવાની જોગવાઈ છે ? 5 વર્ષ 2 વર્ષ 10 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 2 વર્ષ 10 વર્ષ 7 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP