કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં ક્યા જિલ્લામાં આયુર્વેદ કોલેજ શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે ? ભાવનગર જામનગર સુરેન્દ્રનગર જૂનાગઢ ભાવનગર જામનગર સુરેન્દ્રનગર જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિદેશોમાં થતાં સોના-ચાંદીના સોદાઓની સુવિધા દેશમાં જ મળી રહે તે હેતુથી ગોલ્ડ-સિલ્વર ટ્રેડિંગ માટે દેશનું પહેલું બુલિયન માર્કેટ ક્યા શરૂ કરાશે ? ધોલેરા વડોદરા ગિફ્ટ સિટી સુરત ધોલેરા વડોદરા ગિફ્ટ સિટી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ઓગસ્ટ, 2018માં મુગલસરાઈ રેલવે જંક્શનનું નામ બદલીને દીનદયાલ ઉપાધ્યાય જંક્શન રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન ભારતના કયા રાજ્યનું છે ? મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સંસદીય સમિતિએ મનરેગા યોજનામાં કાર્ય કરવાના દિવસોની સંખ્યા કેટલી કરવાની ઘોષણા કરી ? 200 110 150 175 200 110 150 175 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) છંદ ઓળખાવો : સુણી એની વાતો પુલકિત થશે લોક અદના વસંતતિલકા હરિગીત માલિની શિખરિણી વસંતતિલકા હરિગીત માલિની શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP