કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં યુદ્ધની તણાવગ્રસ્ત પરિસ્થિતિમાં સંપડાયેલા યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે ભારત સરકારે ક્યુ ઓપરેશન લૉન્ચ કર્યું છે ? ઓપરેશન ગરૂડ ઓપરેશન જય હિન્દ ઓપરેશન ગંગા ઓપરેશન યુક્રેન ઓપરેશન ગરૂડ ઓપરેશન જય હિન્દ ઓપરેશન ગંગા ઓપરેશન યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) મીરાબાઈ ચાનુ કઈ રમત સાથે સંકળાયેલા છે ? વેઈટલીફટીંગ ટેબલ ટેનિસ બેડમિન્ટન હૉકી વેઈટલીફટીંગ ટેબલ ટેનિસ બેડમિન્ટન હૉકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોરારજી દેસાઈએ ભારતના કેટલામાં વડાપ્રધાન તરીકે સેવા આપી હતી ? પાંચમા બીજા ચોથા ત્રીજા પાંચમા બીજા ચોથા ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા સ્થળે ઈન્ટરનેશનલ મોનસૂન્સ પ્રોજેક્ટ ઓફિસ (IMPO) શરૂ કરવામાં આવી ? ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટીયરોલોજી, પુણે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ, બેંગલુરુ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટીયરોલોજી, પુણે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ, બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતીય નૌસેનાએ ક્યા શહેરમાં ઓપરેશનલ ડેમોન્સ્ટ્રેશન આયોજિત કર્યુ હતું ? વિશાખાપટ્ટનમ પણજી કોચી મુંબઈ વિશાખાપટ્ટનમ પણજી કોચી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP