GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) લોકોને લોકશાહી પદ્ધતિની તાલીમ ત્રણેય સ્તરતી પંચાયતોની નીચે જણાવેલ કઈ બાબતોથી મળે છે ? આપેલ તમામ ગ્રામ સભાઓ પંચાયતની સમિતિની બેઠકો પંચાયતોની બેઠકો આપેલ તમામ ગ્રામ સભાઓ પંચાયતની સમિતિની બેઠકો પંચાયતોની બેઠકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ ? વિધાનસભા અને સંસદસભા જેવો મંત્રી મંડળ અને ધારાસભા ગૃહ જેવો સમિતિની સભા અને પંચાયતની સામાન્ય સભા જેવો (સમિતિની સભા અને પંચાયતની સામાન્ય સભા જેવો) અને (વિધાનસભા અને સંસદસભા જેવો) માં દર્શાવ્યા જેવો વિધાનસભા અને સંસદસભા જેવો મંત્રી મંડળ અને ધારાસભા ગૃહ જેવો સમિતિની સભા અને પંચાયતની સામાન્ય સભા જેવો (સમિતિની સભા અને પંચાયતની સામાન્ય સભા જેવો) અને (વિધાનસભા અને સંસદસભા જેવો) માં દર્શાવ્યા જેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગ્રામ પંચાયતના વાર્ષિક હિસાબ સમયસર મોકલવાની જવાબદારી કોની છે ? સરપંચ ઉપસરપંચ તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત સરપંચ ઉપસરપંચ તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતને કઈ તારીખ સુધીમાં મોકલવાનું થાય છે ? 15 નવેમ્બર 15 જાન્યુઆરી 15 ડિસેમ્બર 31 માર્ચ 15 નવેમ્બર 15 જાન્યુઆરી 15 ડિસેમ્બર 31 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગ્રામ સભા નિયમિત રીતે મળે તેની કાળજી કોણે લેવાની છે ? જિલ્લા વિકાસ અધિકારી સરપંચ તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી જિલ્લા વિકાસ અધિકારી સરપંચ તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP