GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની મુદત કેટલા વર્ષની છે ? બે જિલ્લા પંચાયતની મુદ્દત જેટલી ત્રણ એક બે જિલ્લા પંચાયતની મુદ્દત જેટલી ત્રણ એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગામડામાં એકબીજા ખેતરોની હદ કોણ નકકી કરે છે ? મામલતદાર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા જમીન દફતર નિરીક્ષક તલાટી કમ મંત્રી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા જમીન દફતર નિરીક્ષક તલાટી કમ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) રાજય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ કયારથી અમલમાં મુકેલ છે ? 24 જાન્યુઆરી, 1999 1 મે, 1998 15 ઓગસ્ટ, 1998 26 જાન્યુઆરી, 2001 24 જાન્યુઆરી, 1999 1 મે, 1998 15 ઓગસ્ટ, 1998 26 જાન્યુઆરી, 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) પંચાયતી રાજનો ઉદ્દેશ્ય કયો છે ? આપેલ તમામ ગ્રામ વિકાસ કાર્યક્રમમાં લોક ભાગીદારી સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ ગામોનું નવનિર્માણ આપેલ તમામ ગ્રામ વિકાસ કાર્યક્રમમાં લોક ભાગીદારી સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ ગામોનું નવનિર્માણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) તાલુકા પંચાયતમાં એક લાખ સુધીની વસ્તી સુધી કેટલી બેઠકો નક્કી કરી શકાય ? 11 9 15 13 11 9 15 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP