GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે ? પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી ચોપાઈ પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ? ચંદ્રવદન ચી. મહેતા જયંત પાઠક કાકાસાહેબ કાલેલકર નરસિંહરાવ દિવેટીયા ચંદ્રવદન ચી. મહેતા જયંત પાઠક કાકાસાહેબ કાલેલકર નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેના શબ્દસમુહ માટે કયો શબ્દ સાચો છે ? દહીં-દૂધ રાખવાનું માટીનું વાસણ ગોરસી તાંસળું ઠીબરી કુલડી ગોરસી તાંસળું ઠીબરી કુલડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયામાં ભારતનો ક્રમ ___ છે. સાતમો છઠ્ઠો પાંચમો આઠમો સાતમો છઠ્ઠો પાંચમો આઠમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ભારતનો પ્રમાણસમય એટલે ___ 83.5° પૂર્વ રેખાંશ 82.5° પૂર્વ રેખાંશ 82.5° પશ્ચિમ રેખાંશ 83.5° પશ્ચિમ રેખાંશ 83.5° પૂર્વ રેખાંશ 82.5° પૂર્વ રેખાંશ 82.5° પશ્ચિમ રેખાંશ 83.5° પશ્ચિમ રેખાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP