GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાતની સર્વ પ્રથમ ખાંડની સહકારી ફેક્ટરી કઈ ? શ્રી ગણદેવી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. , ગણદેવી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ., ચલથાણ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ., બારડોલી ધી મરોલી ખાંડ ઉઘોગ સહકારી મંડળી લિ., મરોલી શ્રી ગણદેવી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. , ગણદેવી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ., ચલથાણ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ., બારડોલી ધી મરોલી ખાંડ ઉઘોગ સહકારી મંડળી લિ., મરોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) રાજ્યમાં કેટલી કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે ? 1 4 2 3 1 4 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) શ્રી જી. પ્રણવ સાઈ રેડી ને 2018માં કઈ રમત માટે અર્જુન એવૉર્ડ આપવામાં આવેલ છે ? ફૂટબોલ કબડ્ડી ટેબલ ટેનિસ હોકી ફૂટબોલ કબડ્ડી ટેબલ ટેનિસ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) શબ્દસમૂહ શોધો : 'તેલીબિયાં પીલવાનું સાધન' ઘાણી ઘેંશ રેકડી ઘાંચી ઘાણી ઘેંશ રેકડી ઘાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'ચિંતામાંથી મુક્ત' - આ વિગ્રહ કયો સમાસ દર્શાવે છે ? સંપ્રદાન તત્પુરુષ સંબંધ તત્પુરુષ અધિકરણ તત્પુરુષ અપાદાન તત્પુરુષ સંપ્રદાન તત્પુરુષ સંબંધ તત્પુરુષ અધિકરણ તત્પુરુષ અપાદાન તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP