GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક કયા નામે ઓળખાય છે ? NABARD BA & RD RBI NBARD NABARD BA & RD RBI NBARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ડાંગરની "શ્રી'' પદ્વતિમાં 1 હેક્ટરની ફેરરોપણી માટે કેટલા કિલો બીજ ધરૂવાડીયામાં વાપરવું જોઈએ ? 15 કિલો 25 કિલો 5 કિલો 35 કિલો 15 કિલો 25 કિલો 5 કિલો 35 કિલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) The train ___ when he ___ the station. lived, reach left, reach had left, reached left, reached lived, reach left, reach had left, reached left, reached ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) આ જીવાતના બચ્ચા લંબગોળાકાર, પોચા શરીરવાળા, પીળાશ પડતા લીલા અથવા કાળા રંગના હોય છે. થ્રીપ્સ મોલોમશી તડતડીયા સફેદ માખી થ્રીપ્સ મોલોમશી તડતડીયા સફેદ માખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) બાજરીના પાકમાં રોગને કારણે ડૂંડાનો દેખાવ સાવરણી જેવો દેખાય છે. કુતુલ મધીયો અંગારીયો ગુંદરીયો કુતુલ મધીયો અંગારીયો ગુંદરીયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP