GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) અળસિયા દ્વારા તૈયાર થયું ખાતર કયા નામે ઓળખાય છે ? વર્મીકમ્પોસ્ટ બાયોકમ્પોસ્ટ ગ્રીન મેન્યુર ફાર્મ યાર્ડ મેન્યુર વર્મીકમ્પોસ્ટ બાયોકમ્પોસ્ટ ગ્રીન મેન્યુર ફાર્મ યાર્ડ મેન્યુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મ્યુરેટ ઓફ પોટાસમાં કેટલા ટકા પોટાસ હોય છે ? 46 18 26 60 46 18 26 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) "પુસા નવબહાર" એ કઈ શાકભાજીની એક જાત છે ? મરચી ગુવાર ભીંડા ડુંગળી મરચી ગુવાર ભીંડા ડુંગળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) "ખરે નરે ખર થાવું." - અલંકાર ઓળખાવો. શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહી નવાજ્યા છે ? કાકા કાલેલકર રવીન્દ્રનાથ ટાગોર રવિશંકર મહારાજ વિનોબા ભાવે કાકા કાલેલકર રવીન્દ્રનાથ ટાગોર રવિશંકર મહારાજ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP