GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાંથી બંદરોના વિકાસ, નિયંત્રણ અને વહીવટની વિવિધ કામગીરી કોણ સંભાળે છે ? GMB GMDC GIDC GWRDCL GMB GMDC GIDC GWRDCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ભારતમાં 'કારગીલ વિજય દિવસ' તરીકે કઈ તારીખે મનાવાય છે ? 11 જુલાઈ 26 જુલાઈ 10 ડિસેમ્બર 26 નવેમ્બર 11 જુલાઈ 26 જુલાઈ 10 ડિસેમ્બર 26 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) બિન પિયત વિસ્તારને અનુકૂળ મોટા દાણાવાળી ચણાની જાત. દાહોદ પીળા ચાફા ગુજરાત ચણા-2 ગુજરાત ચણા-1 દાહોદ પીળા ચાફા ગુજરાત ચણા-2 ગુજરાત ચણા-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ડાયાલિસીસની સારવાર શરીરના કયા અંગ સાથે સંબંધિત છે ? હૃદય ફેફસાં લીવર કિડની હૃદય ફેફસાં લીવર કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 12, 16, 21, 27, 34, 42,___ ક્રમમાં કયો અંક આવશે ? 49 50 51 48 49 50 51 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP