PSI Prelim Exam Paper (06-03-2022) ભારતીય સંવિધાનમાં નિમ્નમાંથી કઈ ન્યાયિક સંસ્થાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ? લોક અદાલત જીલ્લા અદાલત ગ્રામ ન્યાયાલયો ફાસ્ટ ટ્રેક કોર્ટ લોક અદાલત જીલ્લા અદાલત ગ્રામ ન્યાયાલયો ફાસ્ટ ટ્રેક કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) કયા દિવસને વિશ્વ કેન્સર દિવસ તરીકે ગણવામાં આવે છે ? 4થી એપ્રિલ 4થી જાન્યુઆરી 4થી માર્ચ 4થી ફેબ્રુઆરી 4થી એપ્રિલ 4થી જાન્યુઆરી 4થી માર્ચ 4થી ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) 2022 ગણતંત્ર દિવસ પરેડમાં નિમ્ન રાજ્યોની ઝાંખીઓમાંથી કયા રાજ્યની ઝાંખીએ શ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત કર્યો ? મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) મહાકાલી નદી પર પુલ નિર્માણ માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યા છે ? બાંગ્લાદેશ નેપાળ મ્યાનમાર ભૂતાન બાંગ્લાદેશ નેપાળ મ્યાનમાર ભૂતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ સાઈન્સ એ ભારતના સૌથી શક્તિશાળીઓમાનું એક સુપર કોમ્પ્યુટર બનાવ્યું છે આ સુપર કોમ્પ્યુટરનું નામ શું છે ? આમાંથી કોઈ નહીં પરમ પરશુ પરમ પ્રવેગ પરમ ગરૂડા આમાંથી કોઈ નહીં પરમ પરશુ પરમ પ્રવેગ પરમ ગરૂડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP