PSI Prelim Exam Paper (06-03-2022) ISRO નું ટેલીમેટ્રી ટ્રેકીંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC) જે અવારનવાર સમાચારમાં હોય છે તે ___ ખાતે સ્થિત છે. પુના બેંગ્લુરૂ શ્રીહરિકોટા નવી દિલ્હી પુના બેંગ્લુરૂ શ્રીહરિકોટા નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) માનવ કીડની સ્ટોનમાં જોવા મળતું મુખ્ય રાસાયણિક સંયોજન ___ છે. કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ ઓક્ઝાલેટ યુરિક એસિડ કેલ્શિયમ સલ્ફેટ કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ ઓક્ઝાલેટ યુરિક એસિડ કેલ્શિયમ સલ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) દાગીના બનાવવા માટે સામાન્ય રીતે સોનામાં મિશ્રિત કરવામાં આવતું ધાતું ___ છે. ચાંદી લોઢું ઝિંક તાંબુ ચાંદી લોઢું ઝિંક તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) કયા મનોવિજ્ઞાની દ્વારા ‘hierarchy of needs’ ની થિયરી રજૂ કરવામાં આવી ? એરીક એરીક્સન અબ્રાહમ મેસ્લો કાર્લ રોજર્સ અલ્ફ્રેડ ઍડલર એરીક એરીક્સન અબ્રાહમ મેસ્લો કાર્લ રોજર્સ અલ્ફ્રેડ ઍડલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) મનોવિજ્ઞાની ઈવાન પૉવલોવ કયા પ્રાણી સાથે પ્રયોગ માટે પ્રખ્યાત હતાં ? કૂતરા સસલા ગિની ડુક્કર ઉંદર કૂતરા સસલા ગિની ડુક્કર ઉંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP