GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) છંદ ઓળખાવો :ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી, પટેલ પાંચો નામ. મનહર અનુષ્ટુપ ચોપાઈ દોહરો મનહર અનુષ્ટુપ ચોપાઈ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) આંતરરાષ્ટ્રીય સહકારી સંઘનું વડું મથક ક્યાં આવેલું છે ? ન્યુ દિલ્લી લંડન જીનીવા ટોરન્ટો ન્યુ દિલ્લી લંડન જીનીવા ટોરન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ''અમૂલ''ના આદ્યસ્થાપક કોણ હતા ? ડૉ. વી. કુરિયન શ્રી ત્રિભોવનદાસ પટેલ શ્રી મોતીભાઈ ચૌધરી શ્રી રામસિંહ પરમાર ડૉ. વી. કુરિયન શ્રી ત્રિભોવનદાસ પટેલ શ્રી મોતીભાઈ ચૌધરી શ્રી રામસિંહ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું ? ફ્રેન્ચ અંગ્રેજ પોર્ટુગિઝ જર્મન ફ્રેન્ચ અંગ્રેજ પોર્ટુગિઝ જર્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) કબડ્ડી કયા વર્ષથી એશિયન ગેમ્સનો ભાગ બની ? 1975 1945 1990 1997 1975 1945 1990 1997 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP