GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સરકાર હારા ચાલતા કાર્યકમમાં વિટામિન 'એ' બાય એન્યુઅલ રાઉન્ડ વર્ષમાં કયા મહિનાઓમાં આપવામાં આવે છે ? ફેબ્રુઆરી અને ઓગસ્ટ માર્ચ અને સપ્ટેમ્બર એપ્રિલ અને મે જાન્યુઆરી અને જૂન ફેબ્રુઆરી અને ઓગસ્ટ માર્ચ અને સપ્ટેમ્બર એપ્રિલ અને મે જાન્યુઆરી અને જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આંગણવાડીમાં બાળક અતિકુપોષિત હોય તો આંગણવાડી કાર્યકર શું કરશે ? સખીમંડળને જાણ કરશે બાળકને રીફર કરશે સરપંચને જાણ કરશે દૂધની ડેરીમાં જાણ કરશે સખીમંડળને જાણ કરશે બાળકને રીફર કરશે સરપંચને જાણ કરશે દૂધની ડેરીમાં જાણ કરશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળ વૃદ્ધિ આલેખમાં જો બાળકનું વજન લાલ રંગમાં આવે તો તે શું સૂચવે છે ? બાળક મેદસ્વી છે. બાળક તંદુરસ્ત છે. બાળક મધ્યમ કુપોષિત છે. બાળક અતિ કુપોષિત છે. બાળક મેદસ્વી છે. બાળક તંદુરસ્ત છે. બાળક મધ્યમ કુપોષિત છે. બાળક અતિ કુપોષિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) રૂઢિપ્રયોગનો અર્થ લખો : કોઠી ધોઈને કાદવ કાઢવો. ચોંટેલો કાદવ કાઢવો કામમાં સફળતા મળવી નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી કોઠી સાક કરવી ચોંટેલો કાદવ કાઢવો કામમાં સફળતા મળવી નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી કોઠી સાક કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) માંગ રેખાનો ઢાળ કેવો હોય છે ? Y ધરીને સમાંતર X ધરીને સમાંતર ઋણ ધન Y ધરીને સમાંતર X ધરીને સમાંતર ઋણ ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP