કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) BBIN મોટર વેહિકલ એગ્રીમેન્ટમાં ક્યા દેશનો સમાવેશ થતો નથી ? બાંગ્લાદેશ ભારત ભૂટાન પાકિસ્તાન બાંગ્લાદેશ ભારત ભૂટાન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં મિશન ઈન્દ્ર ધનુષ અંતર્ગત રસીકરણમાં ક્યા રાજ્યે ટોચનું સ્થાન હાંસલ કર્યું ? બિહાર ઓડિશા ગુજરાત સિક્કિમ બિહાર ઓડિશા ગુજરાત સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં RBIએ ફીચર ફોનથી પે કરવા માટે કઈ સુવિધા લૉન્ચ કરી ? UPI123Pay I-Pay 123 UPI UPI Pay UPI123Pay I-Pay 123 UPI UPI Pay ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 2022 સુધીમાં વિશ્વનો સૌથી મોટો કાચા તેલનો ઉત્પાદક દેશ ક્યો છે ? ચીન અમેરિકા ભારત રશિયા ચીન અમેરિકા ભારત રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. વડુમથક : નવી દિલ્હી એક પણ નહીં ગવર્નર : શક્તિકાંત દાસ સ્થાપના : 1 એપ્રિલ, 1935 વડુમથક : નવી દિલ્હી એક પણ નહીં ગવર્નર : શક્તિકાંત દાસ સ્થાપના : 1 એપ્રિલ, 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP