કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કાર્બન તટસ્થ ખેતી શરૂ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન ઓડિશા મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) અર્થ અવર ક્યારે મનાવાય છે ? માર્ચ મહિનાના છેલ્લા સોમવારે માર્ચ મહિનાના છેલ્લા રવિવારે માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે માર્ચ મહિનાના છેલ્લા સોમવારે માર્ચ મહિનાના છેલ્લા રવિવારે માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા શહેરમાં ગુજરાતની પ્રથમ ઑડિયોલોજી સ્પીસ લેગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું ? વડોદરા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) પ્રધાનમંત્રી સંગ્રહાલય ક્યા બની રહ્યું છે, જેનું ઉદ્ઘાટન ડૉ.બી.આર.આંબેડકર જયંતીના દિવસે કરાશે ? દિલ્હી મુંબઈ ચંદીગઢ લખનૌ દિલ્હી મુંબઈ ચંદીગઢ લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ ભારતીય ખેલાડીએ સ્વિસ ઓપન 2022નો ખિતાબ જીત્યો ? પી.વી.સિંધુ સાઈના નહેવાલ અમીતા સિંઘ જવાલા ગુટ્ટા પી.વી.સિંધુ સાઈના નહેવાલ અમીતા સિંઘ જવાલા ગુટ્ટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP