કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને FICCI દ્વારા વિંગ્સ ઈન્ડિયા 2022નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? મુંબઈ ચેન્નાઈ પુણે હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ પુણે હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતીય સૈન્યના એન્જિનિયરોએ ક્યા સ્થળે 3D રેપિડ કન્ટ્રકશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જવાનો માટે 3D પ્રિન્ટેડ હાઉસ બનાવ્યું ? ગાંધીનગર ભોપાલ પુણે જેસલમેર ગાંધીનગર ભોપાલ પુણે જેસલમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજયની વિધાનસભાએ ધર્માંતરણ વિરોધી વિધેયક પસાર કર્યું ? હરિયાણા રાજસ્થાન છત્તીસગઢ આસામ હરિયાણા રાજસ્થાન છત્તીસગઢ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતીય સૈન્ય ક્યા દેશ સાથે એક્સ-દસ્તલિક(EX-DUSTLIK) અભ્યાસનું આયોજન કરશે ? ઉઝબેકિસ્તાન સાઉદી અરેબિયા ઓમાન નેપાળ ઉઝબેકિસ્તાન સાઉદી અરેબિયા ઓમાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતનો પ્રથમ 50 KWનો ગ્રીન હાઇડ્રોજન માઈક્રોગ્રિડ પ્રોજેક્ટ ક્યા શરૂ કરાયો ? ઈન્દોર કોચી વિશાખાપટ્ટનમ અમદાવાદ ઈન્દોર કોચી વિશાખાપટ્ટનમ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP