ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? મણીલાલ દ્વીવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારીયા મણીલાલ દ્વીવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? રણજિતરામ મહેતા બ.ક. ઠાકોર અરદેશર ખબરદાર દામોદર બોટાદકર રણજિતરામ મહેતા બ.ક. ઠાકોર અરદેશર ખબરદાર દામોદર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૃથ્વીચંદ્રચરિત કૃતિની રચના કોણે કરી છે ? માણિક્યચંદ્ર જિનપદ્મસૂરિ સંગ્રામસિંહ તરુણપ્રભસૂરિ માણિક્યચંદ્ર જિનપદ્મસૂરિ સંગ્રામસિંહ તરુણપ્રભસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંતવિલાસ કૃતિના કર્તા કોણ છે ? ભીમ અબ્દુલ રહેમાન શ્રીધર વ્યાસ અજ્ઞાત ભીમ અબ્દુલ રહેમાન શ્રીધર વ્યાસ અજ્ઞાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? જલન માતરી અબ્દુલગની દહીંવાલા મોહમ્મદ માંકડ જોસેફ મેકવાન જલન માતરી અબ્દુલગની દહીંવાલા મોહમ્મદ માંકડ જોસેફ મેકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP