કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) બોઈંગે ક્યા શહેરમાં ભારતમાં પ્રથમ ગ્લોબલ સપોર્ટ સેન્ટર લૉન્ચ કર્યું ? ચેન્નાઈ ગુરુગ્રામ મુંબઈ બેંગલુરુ ચેન્નાઈ ગુરુગ્રામ મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી 7, 25, 61, 121, ___ 189 149 207 211 189 149 207 211 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 2³ - 1 = 7, 3³ - 2 = 25, 4³ - 3 = 61, 5³ - 4 = 121, 6³ - 5 = 211
Talati Practice MCQ Part - 9 "ક્ષ"કિરણો (એક્સ રે).... વીજભાર ધરાવતા નથી ઋણ વીજભાર ધરાવે છે ધન અને ઋણ બન્ને વીજભાર ધરાવે છે. ધન વીજભાર ધરાવે છે વીજભાર ધરાવતા નથી ઋણ વીજભાર ધરાવે છે ધન અને ઋણ બન્ને વીજભાર ધરાવે છે. ધન વીજભાર ધરાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ત્રિફળાચૂર્ણના ઉત્પાદનમાં કયા ઝાડનું ફળ વપરાતું નથી ? હરડે બહેડા સાદડો આંબળા હરડે બહેડા સાદડો આંબળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 83મી અખિલ ભારતીય પ્રિસાઈડિંગ ઓફિસર્સ (એસેમ્બલી સ્પીકર્સ) કોન્ફરન્સ ક્યા શહેરમાં યોજાશે ? ફરીદાબાદ જયપુર દિલ્હી પટના ફરીદાબાદ જયપુર દિલ્હી પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP