તાજેતરમાં કયા રાજ્યે દેશનું પ્રથમ રોજગારલક્ષી ઓનલાઈન કોલ સેન્ટર 'રોજગાર સેતુ' નો પ્રારંભ કર્યો ? રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી, 2021) નિમિત્તે કયા દેશના ભારતીય મૂળના પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખી મુખ્ય મહેમાન રહેશે ? વેનેઝુએલા સુરીનામ મોરેશિયસ મલેશિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં જારી ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ 2021 માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? ચોથો ત્રીજો પાંચમો છઠ્ઠો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કયા દેશમાંથી વિશ્વની સૌથી જૂની ગુફા કલાની શોધ કરવામાં આવી ? ભારત મ્યાનમાર શ્રીલંકા ઈન્ડોનેશિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારતના પ્રથમ 'ફાયર પાર્ક'નું ઉદઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું ? છત્તીસગઢ મહારાષ્ટ્ર ઓડીશા બિહાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા નાગી-નકટી પક્ષી અભ્યારણમાં પ્રથમ રાજ્યસ્તરીય પક્ષી ઉત્સવ 'કલરવ' નું આયોજન કરવામાં આવ્યું ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં TRIFED એ કયા રાજ્યમાં TRIFOOD પાર્ક સ્થાપવા માટે અખિલ ભારતીય વનવાસી કલ્યાણ કેન્દ્ર સાથે MoU કર્યા ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કયા રાજ્યે રાજ્ય સરકારના 1800 કાર્યક્રમો પરના ખર્ચ અંગેના ડેટાને એક્સેસ કરવા માટે અવલોકન સોફ્ટવેર લૉન્ચ કર્યું ? કર્ણાટક મધ્ય પ્રદેશ તમિલનાડુ રાજસ્થાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કયા રાજ્યે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને UPSC સનદી સેવા / IAS પરીક્ષા અંગે ફ્રી કોચિંગ આપવા 'વન સ્કૂલ વન IAS' પ્રોગ્રામ શરૂ કર્યો ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ચોથો આંતરરાષ્ટ્રીય લોકસાહિત્ય મહોત્સવ (International Folklore Festival)નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ચંદીગઢ યુનિવર્સિટી IIT ભુવનેશ્વર દિલ્હી યુનિવર્સિટી TRUE ANSWER : ? YOUR ANSWER : ?