તાજેતરમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને ક્યા મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવ્યો ? ઊર્જા મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય જળશક્તિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા મંત્રાલય/સંસ્થાએ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) અંગે પ્રોજેક્ટ શરૂ કર્યો ? DPIIT નીતિ આયોગ MSME મંત્રાલય એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નાણાં મંત્રાલયે સ્ટેન્ડઅપ ઈન્ડિયા યોજનાને કયા વર્ષ સુધી લંબાવી ? વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2030 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશે મેડિટેશન એન્ડ યોગ સાયન્સીઝ ડિપ્લોમા કોર્સ શરૂ કરવાની ઘોષણા કરી ? લદાખ દિલ્હી હરિયાણા આંધ્ર પ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. ટોક્યો ઓલિમ્પિક 2020નો મેસ્કોટ મિરાઇનોવા છે. આપેલ બંને ટોક્યો ઓલિમ્પિક 2020નો મુદ્રાલેખ 'યુનાઈટેડ બાય ઈમોશન’ છે. આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ગ્રીન સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) કર્યું બન્યું ? કોચી પીપાવાવ કંડલા ધોલેરા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા દેશમાં વિશ્વના સૌથી ઊંચા સેન્ડકેસલ (રેતીનો મહેલ)નું નિર્માણ કરવામાં આવ્યું ? જાપાન ઓસ્ટ્રેલિયા ડેનમાર્ક સિંગાપુર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર 2021 માટે કોની પસંદગી કરાઈ ? કુમાર સાનુ આશા ભોંસલ ઉદિત નારાયણ લતા મંગેશકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
NSO દ્વારા જારી આંકડાઓ અનુસાર, 2019-20માં બેરોજગારી દર ___ છે. 4.8% 4.2% 5.2% 3.2% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં સિરિશા બાંદલા અવકાશમાં જનારી ભારતમાં જન્મેલી બીજી મહિલા બની છે, તેણીનો જન્મ ભારતના ક્યા રાજ્યમાં થયો હતો ? રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબ આંધ્ર પ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?