COP26 ગ્લાસગો કરારનો હેતુ ગ્લોબલ વોર્મિંગને કેટલા ડિગ્રી સેલ્સિયસ સુધી સિમિત કરવાનો છે ? 2.5 °C 1 °C 1.5 °C 2 °C TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વ ગુણવતા દિવસ ક્યારે મનાવાય છે ? 11 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર 14 નવેમ્બર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં યોજાયેલી BRICSની વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓની 9મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી ? નિએન્સાની કુબાઈ-ગુબાને માર્કસ પોન્ટેસ ડૉ. જિતેન્દ્ર સિંહ વેલરી ફાલ્કોવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારતીય વાયુસેના દ્વારા કમિશન કરાયેલ બે મિરાજ-2000 ક્યા દેશ પાસેથી મેળવવામાં આવ્યા છે ? ફ્રાન્સ અમેરિકા જર્મની રશિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા દિવસે આર્મી એવિએશન કોરનો 36મો સ્થાપના દિવસ મનાવાયો ? 4 નવેમ્બર 3 નવેમ્બર 1 નવેમ્બર 2 નવેમ્બર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે વાઈસ એડમિરલ R.હરિકુમારની નિયુક્તિ કરવામાં આવી. હરિ કુમાર વર્તમાનમાં પશ્ચિમી નૌસેના કમાન્ડ (WNC)ના ફલેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે કાર્યરત છે. આપેલ બંને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા દેશે ઊંચાઈ પર જોખમોની તપાસ કરવા માટે ડિઝાઈન કરવામાં આવેલ ઈન્ફેલેટેબલ મિસાઈલ ડિટેકશન સિસ્ટમનું પરિક્ષણ કર્યુ ? ફ્રાન્સ ચીન ઈઝરાયેલ રશિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વાયુસેના યુધ્ધાભ્યાસ 'બ્લૂ ફલેગ 2021'નું આયોજન કર્યું ? રશિયા ઈઝરાયેલ જાપાન ફ્રાંસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
21મી હિન્દ મહાસાગર રિમ એસોસિએશન (IORA)ની મંત્રી પરિષદની વાર્ષિક બેઠક ક્યા શહેરમાં આયોજીત થઈ હતી ? ઢાકા મેલબોર્ન સિંગાપુર દિલ્હી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ (LEADS) 2021 સૂચકાંકમાં કયું રાજય ટોચના સ્થાને છે ? પંજાબ મહારાષ્ટ્ર ગુજરાત હરિયાણા TRUE ANSWER : ? YOUR ANSWER : ?