તાજેતરમાં ક્યા દેશની પહેલ એગ્રિકલ્ચર ઈનોવેશન મિશન ફોર ક્લાઈમેટમાં ભારત સામેલ થયું ? આપેલ બંને એક પણ નહીં UAE અમેરિકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયું મંત્રાલય FAME (Faster Adoption and Manufacturing of Electric Vehicles) યોજના લાગુ કરે છે ? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ચર્ચામાં રહેલ સૌર ક્રાંતિ ક્યા દેશ સાથે સંબંધિત છે ? અફઘાનિસ્તાન બાંગ્લાદેશ સાઉદી અરેબિયા ઈરાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં એશિયન વોટરબર્ડ સેન્સસ (વસતી ગણતરી) 2023 ક્યા રાજ્ય/કે.શા. પ્રદેશમાં હાથ ધરવામાં આવી હતી ? સિક્કિમ આસામ ઉત્તરાખંડ લદાખ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વ કઠોળ દિવસ (World Pulses Day) ક્યારે મનાવાય છે ? 7 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મ્યુનિક સુરક્ષા સંમેલન (Munich Security Conference)ની મેજબાની ક્યો દેશ કરે છે ? નોર્વે ચેક રિપબ્લિક જર્મની ક્રોએશિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય કૌશલ વિકાસ મંત્રાલય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા સાંસદોને સન્માનિત કરવા માટે સંસદરત્ન પુરસ્કારો એનાયત કરવાની ભલામણ કોણે કરી હતી ? અટલબિહારી વાજપેયી ડૉ.રાજેન્દ્ર પ્રસાદ પી.વી. નરસિમ્હારાવ ડૉ. A.P.J. અબ્દુલ કલામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નમસ્તે (NAMASTE) યોજના ક્યું/ક્યા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી રહી છે ? આપેલ બંને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ ક્યારે મનાવાય છે ? 13 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 14 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?