નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં EAC-PMના અધ્યક્ષ ડૉ.વિવેક દેબરોય છે. આપેલ બંને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના નવા સભ્ય તરીકે સંજીવ સાન્યાલની નિયુક્તિ કરવામાં આવી. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાષ્ટ્રીય યુવા સશક્તિકરણ કાર્યક્રમ ક્યા મંત્રાલયની યોજના છે ? સંસ્કૃતિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ગૃહ મંત્રાલય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ચર્ચામાં રહેલ દેવિકા નદી પરિયોજના ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? ગુજરાત હરિયાણા મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતના જળ સંકટને ઉકેલવા માટે ‘AquaMap’ સેન્ટરની સ્થાપના કરી ? IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT બોમ્બે IIT દિલ્હી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
2022માં નેહરુ ટ્રોફી બોટ રેસનું આયોજન ક્યા કરવામાં આવશે ? UAE બાંગ્લાદેશ શ્રીલંકા માલદીવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા બખિરા વન્યજીવ અભયારણ્યને રામસર સાઈટનો દરજ્જો અપાયો ? રાજસ્થાન મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ISROએ PSLV-C52 લૉન્ચ વેહિકલથી કયો ઉપગ્રહ લોન્ચ કર્યો ? આપેલ તમામ EOS-04 INSPIREsat-1 INS-2TD TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ચર્ચામાં રહેલ ઝમિની દ્વીપ (સ્નેક આઈલેન્ડ) કયા સાગર/મહાસાગરમાં સ્થિત છે ? ભૂમધ્ય સાગર કાળો સમુદ્ર પેસિફિક મહાસાગર એટલાન્ટિક સાગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઈકોનોમિક સર્વે 2021-22 અનુસાર, વર્ષ 2021માં ભારતમાં યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સની સંખ્યા કેટલી થઈ ? 83 90 108 102 TRUE ANSWER : ? YOUR ANSWER : ?