વિશ્વ રમતગમત પત્રકાર દિવસ (World Sports Journalists-Day) ક્યારે મનાવાય છે ? 2 જુલાઈ 15 જુલાઈ 7 જુલાઈ 10 જુલાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રેશનની દુકાનોના માધ્યમથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના અમલીકરણમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? ઓડિશા રાજસ્થાન પશ્ચિમ બંગાળ મિઝોરમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નેશનલ બેંક ફોર ફાઈનાન્સિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ (NaBFID)ના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરાઈ ? જી.રાજકિરણ રાય પી.ક્રિષ્નારાવ આર.સુબ્રમણ્યમ એન.એમ.મિશ્રા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કઈ સંસ્થાએ ‘ઑટોનોમસ ફ્લાઇંગ વિંગ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર'ની પ્રથમ ઉડાન પરીક્ષણ કર્યું ? DRDO AAI DGCA ISRO TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન ક્યા શરૂ કરાશે ? દિલ્હી ચેન્નાઈ કોલકાતા મુંબઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતનું ક્યું રાજ્ય વલ્ડર્સ 50 ગ્રેટેસ્ટ પ્લેસીઝ ઓફ 2022માં સામેલ છે ? કેરળ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જે સ્ટાર્ટઅપ કંપનીનું મૂલ્ય ___ ડોલરથી વધુ હોય તેને યુનિકોર્ન સ્ટાર્ટઅપ કહેવાય છે. 50 લાખ 10 અબજ 1 અબજ 10 લાખ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દિવસ ક્યારે મનાવાય છે ? 17 જુલાઈ 11 જુલાઈ 5 જુલાઈ 1 જુલાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
163મો ઈન્કમટેક્સ દિવસ ક્યારે મનાવાયો ? 24 જુલાઈ 25 જુલાઈ 26 જુલાઈ 21 જુલાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ચર્ચામાં રહેલ RAMP યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? MSME મંત્રાલય ભારે ઉધોગ મંત્રાલય નાણાં મંત્રાલય શિક્ષણ મંત્રાલય TRUE ANSWER : ? YOUR ANSWER : ?