નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)નું વડુમથક ક્યા આવેલું છે ? કોલકાતા બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમા ક્યા રાજ્યે કાવેરી દક્ષિણ વન્યજીવ અભયારણ્ય અધિસૂચિત કર્યું ? કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા શહેરમાં સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય (CSMVS)ને યુકેસ્કોનો એવોર્ડ ઓફ એક્સેલેન્સથી સન્માનિત કરવામાં આવ્યું ? નાગપુર થાણે મુંબઈ પુણે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારતે કયા દેશ સાથે યુદ્ધ અભ્યાસ 2022ની 18મી આવૃત્તિનું આયોજન કર્યું હતું ? ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં નિધન પામેલા ઈલાબેન ભટ્ટનો જન્મ ક્યા થયો હતો ? રાજકોટ ભાવનગર અમદાવાદ વડોદરા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતનો પ્રથમ બૌદ્ઘ હેરિટેજ થીમ પાર્ક બુદ્ધવનમ ક્યા આવેલો છે ? તેલંગાણા ગુજરાત ઉત્તરાખંડ બિહાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતમાં ટોચના સ્થાને કઈ સંસ્થા છે ? IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT બોમ્બે IIT ખડગપુર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્યમાં પર્પલ ફેસ્ટનું આયોજન થઈ રહ્યું છે ? મહારાષ્ટ્ર ગોવા મધ્ય પ્રદેશ કેરળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કઈ સંસ્થાને શિક્ષણ કાર્યો બદલ ઈન્દિરા ગાંધી પુરસ્કાર મળ્યો ? એન્જલ એજ્યુકેશન ફાઉન્ડેશન સ્વદેશ સેવા ભારત પ્રથમ એજ્યુ. ફાઉન્ડેશન TRUE ANSWER : ? YOUR ANSWER : ?