તાજેતરમાં ચર્ચામાં રહેલ કુલડીહા વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? ઓડિશા બિહાર મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ યોજના પાયલટ પ્રોજેક્ટ તરીકે પુડુચેરી, દાદરા નગર હવેલી, દમણ અને દીવ તથા આસામ, ગુજરાત અને હરિયાણામાં લૉન્ચ કરાશે. આપેલ બંને એક પણ નહીં ભારત સરકાર ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના શરૂ કરી રહી છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા દેશમાં બ્યુબોનિક પ્લેગના કેસ જોવા મળ્યા ? ચીન રશિયા જાપાન પેરુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરના દક્ષિણામૂર્તિ બાલમંદિરને ભારતના શ્રેષ્ઠ બાલમંદિરનો એવોર્ડ એનાયત કરાયો ? અમદાવાદ ભાવનગર ગાંધીનગર રાજકોટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને ISRO સૂર્યનો અભ્યાસ કરવા આદિત્ય-L1 મિશન લૉન્ચ કરશે. આદિત્ય-L1 મિશન PSLV-C57 રોકેટની મદદથી લૉન્ચ કરાશે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત મર્ચેન્ડાઈઝ એક્સપોર્ટમાં વિશ્વમાં કેટલામાં સ્થાને છે ? 20મા 18મા 5મા 25મા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વ માનવતાવાદી દિવસ (World Humanitarian Day) ક્યારે મનાવાય છે ? 21 ઑગસ્ટ 20 ઑગસ્ટ 18 ઑગસ્ટ 19 ઑગસ્ટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પાર્કાચિક ગ્લેશિયર ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું છે ? એકપણ નહીં અરુણાચલ પ્રદેશ સિક્કિમ લદાખ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના રાજોરી ચિકરી વુડક્રાફ્ટ અને મુશ્કબુદજી ચોખાને GI ટેગ આપવામાં આવ્યો ? મેઘાલય લક્ષદ્વીપ જમ્મુ-કાશ્મીર કર્ણાટક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન 2023નો મુસદ્દો તૈયાર કરવા માટે ગઠિત સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ છે ? પી.જે.શર્મા કે. કસ્તુરીરંગન આર.કે. મિશ્રા એન.સી.પંત TRUE ANSWER : ? YOUR ANSWER : ?