તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ ધર્મ ગાર્ડિયનનું આયોજન કર્યું ? જાપાન અમેરિકા UK ફ્રાન્સ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રથમ G20 કલ્ચર વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ હતી ? વારાણસી કોણાર્ક મોઢેરા ખજુરાહો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત અને ઈજિપ્તની ત્રીજી ‘જોઈન્ટ વર્કિંગ ગ્રૂપ ઓન કાઉન્ટર ટેરરિઝમ' બેઠક ક્યા શહેરમાં યોજાઈ હતી ? પુણે જયપુર નવી દિલ્હી ગ્વાલિયર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કેન્દ્રીય બજેટ 2023-24માં ઘોષિત મહિલા સન્માન બચતપત્રમાં નિર્ધારિત વ્યાજ દર કેટલો છે ? 7.5% 5.5% 6.5% 8% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કઈ કંપનીએ ભારતનું પ્રથમ ChatGPT સંચાલિત AI ચેટબોટ Lexi લૉન્ચ કર્યું ? 3Q ડિજિટલ સેફગાર્ડ ગ્લોબલ વેલોસિટી હોરિઝન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા (IP) સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 21મો 10મો 50મો 42મો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ક્યા સ્થપાશે ? વિશાખાપટ્ટનમ્ (આંધ્ર પ્રદેશ) ધોલેરા (ગુજરાત) માંડવી (ગુજરાત) ગોરખપુર (UP) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારત સરકારે વીમા વિક્રેતા અને ખરીદનારાઓ માટે શેરિંગ પોર્ટલ લૉન્ચ કર્યું, તેનું નામ જણાવો. બીમા સમૃદ્ધિ પોર્ટલ બીમા સરલ પોર્ટલ બીમા સુરક્ષા પોર્ટલ બીમા સુગમ પોર્ટલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
G20 એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક ક્યા યોજાઈ ? ચેન્નાઈ શિલોંગ નાસિક બેંગલુરુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્ય/કે.શા. પ્રદેશમાંથી ભારતનો સૌથી મોટો લિથિયમનો ભંડાર મળી આવ્યો ? સિક્કિમ જમ્મુ-કાશ્મીર રાજસ્થાન મહારાષ્ટ્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?