તાજેતરમાં ક્યા રાજ્ય મહિલાઓ માટેની કલ્યાણકારી યોજના ગૃહ લક્ષ્મી યોજના શરૂ કરી ? મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ કેરળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા દેશે ગુઈલેન-બેરે સિન્ડ્રોમ (GBS = દુર્લભ ન્યૂરોલોજિકલ વિકૃતિ)ના કેસોમાં વધારો થતા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી ? ઈજિપ્ત પેરુ કેન્યા કોંગો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નવી દિલ્હીના ઔરંગઝેબ લેનનું નામ બદલીને ક્યા પૂર્વ રાષ્ટ્રપતિના નામ પરથી રાખવાની ઘોષણા કરાઈ ? પ્રતિભા પાટીલ જ્ઞાની ઝૈલસિંહ રાજેન્દ્ર પ્રસાદ A.P.J.અબ્દુલ કલામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના જોખમો અંગેની યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)ની પ્રથમ બેઠક ક્યા મળશે ? જાપાન UAE UK અમેરિકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્યે ‘એક નળ એક વૃક્ષ’ (one-tap-one-Tree) અભિયાન શરૂ કર્યું ? મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
યુનાઈટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)ના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ક્યુ-ડોંગ્યુ દાઈ હાઉલિયાંગ પિંગ મિયાઉ વાંગ યિલિન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ઉમા છેત્રી ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામનારા પૂર્વોત્તર રાજ્યોના પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા, તેઓ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ત્રિપુરા મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023નું આયોજન ક્યા કરાયું હતું ? ઢાકા બેંગકોક શાંઘાઈ ટોક્યો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમમાં સામેલ થનારું પ્રથમ ભારતીય શહેર ક્યું બન્યું ? લખનઉ ચેન્નાઈ હૈદરાબાદ બેંગલુરુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ Osteo HRNet નામનું AI આધારિત ફ્રેમવર્ક વિકસિત કર્યું છે ? IIT મુંબઈ IIT દિલ્હી IIT મદ્રાસ IIT ગુવાહાટી TRUE ANSWER : ? YOUR ANSWER : ?