નીચેના પૈકી ઇન્ડિયન પીનલ કોડમાં કયા ગુના માટે ખોટી કલમ દર્શાવેલ છે ? બલાત્કાર-371 ધાડ-391 ઠગાઈ-415 ચોરી-379 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અ એ બ ના ઘરમાંથી ઘરેણાંની બેગ લઈને ભાગી છે. બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં અ એ કયો ગુનો કર્યો છે ? ધાડ છેતરપિંડી લૂંટ ચોરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હુમલાની વ્યાખ્યા કઈ કલમમાં કરવામાં આવી છે ? કલમ 345 કલમ 377 કલમ 321 કલમ 351 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ? 15 ઓગસ્ટ, 1947 8 ઓગસ્ટ, 1942 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1947 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
IPC મુજબ આપેલ તમામ સાચા છે કલમ 307-ખૂનની કોશિશની સજા કલમ 302-ખૂનની સજા કલમ 379-ચોરીની સજા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે ? 2 3 5 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે ? વિધાનસભાના સ્પીકર રાજ્યપાલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'અ' ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં 'અ' ___ મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે ચોરીનાં ગુના માટે જવાબદાર છે. ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. કોઈ ગુનો કરતો નથી. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ધરપકડ કરાયેલ વ્યક્તિને શું જાણવાનો અધિકાર છે ? કસ્ટડીમાંથી બહાર નીકળવાનો ઉપાય નિર્દોષ જાહેર થવાનો ઉપાય ધરપકડનું કારણ અપરાધથી બચવાનો ઉપાય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
FIR નું પૂરું નામ શું છે ? First information record First information report First investigation report First investigation record TRUE ANSWER : ? YOUR ANSWER : ?